ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસ પર પાથર્યો સેવાનો ઉજાસ

પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવ્યા સુરત: વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાનો ઉજાસ પાથરનાર પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાના માધ્યમથી આજરોજ સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા જેમાં ફાઉન્ડેશન દ્વારા […]
રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી અને સારી સેવાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામની કલ્પના કરાઇ હતી. અમે સમાજ પ્રત્યે તેમના બલિદાન અને યોગદાનને […]
“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ, ફેબ્રુઆરી 18: તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૬:૩૦ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી […]
બ્લોકટન બ્લોકચેન ઓપન સોર્સની ઝડપી, ઉચ્ચ થ્રુપુટ ઓપન સોર્સ સ્કેલેબલ, ઝડપી અને સુરક્ષિત સિસ્ટમ છે

ઇતિહાસમાં તમામ તકનીકી પ્રગતિ સમસ્યાઓને કારણે થઈ હતી. આ નિષ્કર્ષ આવી અનેક શોધોમાં આવે છે અને સ્માર્ટ બોર્ડ, એરોપ્લેન અને કાર જેવા ઉપકરણો ઇતિહાસમાં આવી સ્થિતિમાં બનાવવામાં આવ્યા હતા. આ ઉપકરણો મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિ પછી આ વલણ બદલાયું નથી, પરંતુ હવે તે સતત વૃદ્ધિ દર્શાવે છે. આર્થિક ક્ષેત્ર […]
<strong>પુત્ર વિદેશ અભ્યાસ કરવા જતાં મનમાં આવેલ ઇન્સ્ટા ફૂડનો વિચાર આજે બિઝનેસ બની ગયો</strong>

• ઘરેથી દૂર રહેતા લોકો માટે ઘરનું ભોજન એટલે ઇન્સ્ટાફૂડ • ત્રણ મહિલાઓએ મળી શરૂ કરેલ ઇન્સ્ટા ફૂડ આજે ઘરેથી બહાર રહેતા લોકોની પ્રથમ પસંદ આપણે ઘણીવાર એક કહેવત સાંભળતા હોઇએ છીએ કે જરૂરિયાત એ શોધની માતા છે, અને ઘણાં નવા ઇનોવેશને આ બાબતને સાચી ઠેરવી છે. તેનું પ્રમુખ ઉદાહરણ ઇન્સ્ટાફૂડ છે. આ […]
સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક […]
ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે વીઆઇપી એક્સેસ મેળવો

ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે. આ […]
થસરા તાલુકાના જેસાપુરા ગામની એક ઉદ્યોગ સાહસી મહિલા બની ખેડા જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત

જેસાપુરા ગામની વતની શ્રીમતી નિલમબેન ચાવડા દ્વારા શરુ કરાયેલ બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ પોઇન્ટ બન્યુ ખેડા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર. ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં થયું નિલમબેનના કુબેરજી બીસી પોઈન્ટનું ઉદઘાટન. TLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO અવની ટબીયાર, DLM મધુબેન પરમાર, સરપંચ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી. ખેડા: થસરા તાલુકાના જેસાપુરા ગામની […]
ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાંનો શોરૂમ હવે અમદાવાદમાં

અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે.બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા બાદ […]
ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓને એનાયત […]