ગુજરાત બોર્ડ ધોરણ 10 – SSC 2023 ના પરિણામોમાં વિદ્યાકુલ દ્વારા રાજ્ય અને જિલ્લા સ્તરે ટોપર્સ આપવા અંગે

વર્ષ 2023 માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલએ 96.7% રિઝલ્ટ આપીને રચ્યો ઇતિહાસસુરત (ગુજરાત) [ભારત], 26 મે : ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલ SSC 2023 ના પરિણામોમાં, ગુજરાતના ઑનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું 96.7 % પરિણામ આવ્યું જેમાંથી 23% વિદ્યાર્થીઓએ A1 અને 42% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા તથા ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા અને તાલુકા […]