
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું મહિલા ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલે મીટર લગાવ્યું. સુરત, 24 જાન્યુઆરી: આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું […]