કવાન ઈન્ફ્રાએ ધોલેરામાં એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ લોન્ચ કર્યો
“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ ગ્રીન, પ્રેક્ટિકલ અને આરામદાયક રહેણાંક […]