
પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત: યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી
અંકલેશ્વર, 04 ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા […]









