થસરા તાલુકાના જેસાપુરા ગામની એક ઉદ્યોગ સાહસી મહિલા બની ખેડા જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત

જેસાપુરા ગામની વતની શ્રીમતી નિલમબેન ચાવડા દ્વારા શરુ કરાયેલ બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ પોઇન્ટ બન્યુ ખેડા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર. ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં થયું નિલમબેનના કુબેરજી બીસી પોઈન્ટનું ઉદઘાટન. TLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO અવની ટબીયાર, DLM મધુબેન પરમાર, સરપંચ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી. ખેડા: થસરા તાલુકાના જેસાપુરા ગામની […]
ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો

-રાજકોટ ખાતે ચાલી રહેલ 36મી નેશનલ ગેમ્સ માં આર્યન નેહરા એ ગુજરાત ને સ્વિમિંગમાં સિલ્વર અપાવ્યો ગુજરાતમાં રમાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વિમિંગની સ્પર્ધામાં ગુજરાતનાં આર્યન નેહરા એ સિલ્વર મેડલ જીત્યો છે. . પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યને 16:03.14 ના સમય સાથે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો જ્યારે મધ્ય પ્રદેશના […]
ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. પોતાના મોટિવેશનલ સેશન દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ […]
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!