
આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
“ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ […]









