
સુરત કરે છે ઇનોવેશન: ભારતનું પહેલું AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યું
સુરત, એપ્રિલ 14: ભારતમાં હોમ ટેકનોલોજી માટે એક મોટા પગલા તરીકે, સુરત દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં AI-powered ક્લીનિંગ રોબોટ્સનું ડેડિકેટેડ શોરૂમ ખુલ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણી રોજિંદી જિંદગીના […]